આણંદ શહેર: અડાસ પાસેથી ટ્રક કન્ટેનરમાંથી 125 પેટી વિદેશી દારૂ ઝડપી પાડતી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ
Anand City, Anand | Aug 25, 2025
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે સાંજના સુમારે નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલા અડાસ ગામની આઈ માતા હોટલ પાસે વોચ ગોઠવી...