ડભોઇ: વટવૃક્ષની પૂજા કરી વડસાવિત્રી વ્રત ની ડભોઈની પરિણીતાઓએ શ્રદ્ધાભેર ઉજવણી કરી.
ડભોઇ પંથકની પરણિત બહેનોએ પોતાના સૌભાગ્ય એઆજરોજ વડસાવિત્રી વ્રતની દબદબાભેર ઉજવણી કરી હતી. સોળે શણગાર સજી હાથમાં પૂજાની થાળી લઈને જ્યાં વટવૃક્ષ ઓ ત્યાં પરણિતાઓ નજરે પડતી હતી. જેમ સત્યવાન- સાવિત્રી ને વ્રત ફળ્યું તેમ તેઓને પણ ફળે ની શ્રદ્ધાપૂર્વક આકાંક્ષાઓ માં જોવા મળતી હતી. ભારતીય સંસ્કૃતિ ધર્મ ના પાયા ઉપર રચાયેલું છે. આપણી સંસ્કૃતિના વેદો પુરાણો ના ધાર્મિક પુસ્તકો દર્શાવ્યા પ્રમાણે કઈ કેટલીય સતી પ્રતિવ્રતા મહિલાઓ પોતાના જપ- તપ અને વ્રત ના......