લીલીયા: લીલીયામાં વૃદ્ધાએ ભૂલથી ફિનાઈલ પી લેતા તાત્કાલિક સારવારમાં ખસેડાયા અમરેલી
Lilia, Amreli | Sep 24, 2025 લીલીયા શહેરના ન્યુ પ્લોટ વિસ્તારમાં એક વૃદ્ધાએ ભૂલથી ફિનાઈલ પી લીધું હતું. તેમને પ્રાથમિક સારવાર માટે લીલીયા હોસ્પિટલ લઈ જવાયા બાદ હાલત ગંભીર હોવાથી અમરેલી હોસ્પિટલ ખસેડાયા છે.