શહેરા: રક્ષાબંધનને લઈ શહેરાના બજારોમાં અવનવી રાખડીઓ વેચાણ માટે ખુલ્લી મુકાઈ.નાના બાળકો માટે રમકડાવાળી રાખડી આકર્ષણનું કેન્દ્ર
Shehera, Panch Mahals | Aug 7, 2025
રક્ષાબંધન પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પંચમહાલ જીલ્લાના શહેરાના બજારોમાં વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારની અવનવી...