લોકસાહિત્યકાર દેવાયત ખવડ કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા,દેવાયત ખવડ તાલાલા પોલીસ સમક્ષ મોડી રાત્રે થયા હાજર
Veraval City, Gir Somnath | Sep 12, 2025
લોકસાહિત્યકાર દેવાયત ખવડ કેસમાં આવ્યો નવો વળાંક.ગઈકાલે કોર્ટે તાલાલા પોલીસ દ્વારા કરવામાં આવેલ રિવીઝન અરજી માન્ય રાખી...