મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાને લઇ બાઈક ચાલકોની સુરક્ષા માટે બાઈક પર નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું,જે અંતર્ગત આજરોજ શહેરા પોલીસ મથકના પીઆઈ એ.બી.ચૌધરી અને પોલીસ ટીમ,મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત ફાયર એન્ડ સેફ્ટી રેસ્કયુ ટીમ શહેરા અને નગરપાલિકા શહેરાની ટીમ દ્વારા શહેરા નગરમાં આ