માંગરોળ: માંગરોળ તાલુકામાં પાકોને ભારે નુકસાની બાદ ખેડૂતો એ મામલતદાર સાહેબ ને આવેદનપત્ર પાઠવી દેવું માફ કરવાની માંગ કરી
માંગરોળ તાલુકામાં પાકોને ભારે નુકસાની બાદ ખેડૂતો એ મામલતદાર સાહેબ ને આવેદનપત્ર પાઠવી દેવું માફ કરવાની માંગ કરી   હાલ ખેડૂતોનો મગફળી નો પાક થયેલ થતાં ખેડૂતો પાસે હવે કશું રહ્યું નથી અને હાલ ઘંઉ વાવેતર કરવાનો સમય છે પરંતુ ખેડૂતો પાસે પૈસા નથી અને ખેતરોમાં બગડી ગયેલો પાકપણ પડ્યો હોવાથી હાલ ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર તાત્કાલિક સહાય ચૂકવવા માંગ કરી છે  જ્યારે હાલ ખેડુતો જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા પેકેજ જાહેર કર્યું તેમાં એકરના વીશ હજા