હિંમતનગર: હિંમતનગર-ધનસુરા સ્ટેટ હાઇવે પર ભરાયું વરસાદી પાણી:સ્ટેટ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો પરેશાન
Himatnagar, Sabar Kantha | Sep 8, 2025
સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને અનેક નેચરણ વાળા વિસ્તારોમાં પાણી ભરવાના બનાવો સામે આવ્યા હતા જોકે...