વલસાડ: રૂદલ પોલીસે અતુલ ફર્સ્ટ ગેટ પાસેથી એક કારમાં લઈ જવા તો 55,200ના દારૂ સાથે બેને ઝડપી પાડ્યા
Valsad, Valsad | Sep 25, 2025 ગુરૂવારના સાડા પાંચ કલાકે રૂરલ પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાદમે મળી હતી કે વાપી થી સુરત તરફ એક કાર નંબર gj05 આરએફ 2350 માં ચાલક અને ક્લીનર દારૂ ભરીને જવાના છે જે બાતમીના આધારે અતુલ ફર્સ્ટ ગેટ પાસે વોચ ગોઠવી કારને ઝડપી પાડી હતી કારમાં તપાસ કરતા કુલ 240 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂની| કિંમત 55200 કાર ની કિંમત 2,50,000 તેમજ મોબાઇલ ફોનની કિંમત 7000 મળી કુલ 3,12,200 રૂપિયાનો મુદ્દામાલ