શહેરી વિકાસ વર્ષ 2025 26 ની ઉજવણી નિમિત્તે ગુજરાત શહેરી આજીવિકા મિશન તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પાટણ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ શેરી ફેરીયાઓ માટે નો તાલીમ કાર્યક્રમ ડોક્ટર આંબેડકર હોલ ખાતે સમાજ સંગઠનના ચેરમેન ભગવાનજી ઠાકોર દેવચંદભાઈ પટેલ જયેશભાઈ પટેલ અને ફૂડ સેફટી ના પ્રિયંકાબેન ચૌધરીની ઉપસ્થિતિમાં પાટણ શહેરની ખાણીપીણી ના લારી ધારકોને ફૂડ સેફ્ટી માટેના નિયમો માટેની વિસ્તૃત સમજ આપી હતી.