રાજુલા: દ્વારકા જિલ્લા સહિતના મંદિરોમાં ચોરી કરનાર ઈસમ શહેરની યદુનંદન હોટેલ પાસેથી ઝડપાયો, રૂ.12 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત
Rajula, Amreli | Aug 21, 2025
રાજુલા પોલીસને મોટી સફળતા મળી છે. રાજુલા સર્વેલન્સ ટીમે શંકાસ્પદ ઇસમને યદુનંદન હોટેલ પાસે ચેક કરતા તેની પાસે રૂપિયા...