વાઘોડિયા: માડોધર રોડ પર ગેલેક્સી સોસાયટીમાં વહેલી સવારે તસ્કરોએ મકાનમાં પ્રવેશી સોનાના દાગીના અને રોકડ 700 લઈ ચોરી કરી ફરાર
Vaghodia, Vadodara | Aug 27, 2025
માડોધર રોડ પર આવેલ ગેલેક્સી સોસાયટીમાં 145 નંબરમાં રહેતા પુષ્પાબેન દલિતચંદ્ર સોલંકીના મકાનમાં ગ્રીલ તોડી બારીમાંથી...