વાગડ વિસ્તારમાં ફતેહગઢ સોની વેપારીને ચોરી થયા બાદ આજે ફરી નાગપુર ગામે મંદિર માં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે..આ અંગે બાલાસર પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ નાગપુર રબારીવાસમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં ગત ૨૫ તારીખે રાત્રે ૧૧:૪૫ થી 26 તારીખે સવારે ૭ વાગ્યા દરમિયાન ચોરીની ઘટના બની હતી..