Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

વડોદરા: સુરસાગર તળાવ ખાતે કોર્પોરેશને લારી ધારકોને ખદેડતા મામલો બિચકયો, ધારકોએ કર્યું હલ્લાબોલ

Vadodara, Vadodara | Jan 17, 2026

MORE NEWS

અમદાવાદના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત દુષ્કર્મ કેસમાં ૧૦૦ કલાકમાં ચાર્જશીટ.....
અમદાવાદના મેઘાણીનગર ખાતે ચાર વર્ષની બાળકી સાથે 74 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ કર્યું હોવાના કેસમાં અમદાવાદ પોલીસે ઐતિહાસિક કામગીરી કરીને માત્ર ૧૦૦ કલાકમાં જ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. આ અંગે એફ ડિવિઝનના એસીપી રીના રાઠવા એ માહિતી આપી હતી.

#charotar_breaking_india #letestnews #ahemdabadnews #letestupdate

અમદાવાદના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત દુષ્કર્મ કેસમાં ૧૦૦ કલાકમાં ચાર્જશીટ..... અમદાવાદના મેઘાણીનગર ખાતે ચાર વર્ષની બાળકી સાથે 74 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ કર્યું હોવાના કેસમાં અમદાવાદ પોલીસે ઐતિહાસિક કામગીરી કરીને માત્ર ૧૦૦ કલાકમાં જ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. આ અંગે એફ ડિવિઝનના એસીપી રીના રાઠવા એ માહિતી આપી હતી. #charotar_breaking_india #letestnews #ahemdabadnews #letestupdate

Vadodara, Vadodara | Jul 18, 2026

બાળકોને મોબાઇલ આપતા પહેલા સાવધાન ઈન્સ્ટાગ્રામ વાપરતી 12 વર્ષની બાળકીને યુવકે ફસાવી.....
સુરતમાંથી અપહરણ કરી અજમેર લઈ જઈ દુષ્કર્મ આચર્યું, બાળકીને મોબાઈલ આપી દેતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો.....
સુરતના ડીંડોલીમાં સગીરા પર દુષ્કર્મની ઘટના ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી આચરાયું દુષ્કર્મ લગ્નની લાલચ આપી સગીરાનું કરાયું અપહરણ અજમેર લઈ જઈ સગીરા પર ગુજાર્યો બળાત્કાર પરિવારની ફરિયાદ બાદ ડીંડોલી પોલીસ એક્શનમાં અજમેરથી આરોપી અરમાન ખટીકની કરાઈ ધરપકડ માતા-પિતાઓ માટે ચેતવણી રૂપ કિસ્સો ડીંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.....

#charotar_breaking_india #Surat #Dindoli #CrimeNews  #SuratCrimePoliceAction

બાળકોને મોબાઇલ આપતા પહેલા સાવધાન ઈન્સ્ટાગ્રામ વાપરતી 12 વર્ષની બાળકીને યુવકે ફસાવી..... સુરતમાંથી અપહરણ કરી અજમેર લઈ જઈ દુષ્કર્મ આચર્યું, બાળકીને મોબાઈલ આપી દેતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો..... સુરતના ડીંડોલીમાં સગીરા પર દુષ્કર્મની ઘટના ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી આચરાયું દુષ્કર્મ લગ્નની લાલચ આપી સગીરાનું કરાયું અપહરણ અજમેર લઈ જઈ સગીરા પર ગુજાર્યો બળાત્કાર પરિવારની ફરિયાદ બાદ ડીંડોલી પોલીસ એક્શનમાં અજમેરથી આરોપી અરમાન ખટીકની કરાઈ ધરપકડ માતા-પિતાઓ માટે ચેતવણી રૂપ કિસ્સો ડીંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..... #charotar_breaking_india #Surat #Dindoli #CrimeNews #SuratCrimePoliceAction

Vadodara, Vadodara | Jul 18, 2026

વડોદરાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામે વડોદરા ખાન ખનીજનો સપાટો.....
કલેક્ટર સાહેબ અને વડોદરા ભુસ્તરશાસ્ત્રી નીરજ ગામિત સાહેબના માર્ગદર્શન હેઠળ કરી કાર્યવાહી..
બીન અધિકૃત ખનન કરતા ઇસમો સામે ખાન ખનીજ ની લાલ આંખ.....
મેસરી નદીના પટ પાસે રેતી ખનન કરતા વાહનો કર્યા જપ્ત.....
2 હિટાચી મશીન તથા 3 ડમ્પર સહિત 1 કરોડ 60 લાખનો મુદામાલ જપ્ત..
ખાન ખનીજ દ્વારા વાહનો નો કબજો લઈ યોગ્ય દંડ આપી આગળની કાર્યવાહી હાથ ધરી.....

#charotar_breaking_india #tredignews
#newsupdate #vadodranews #desar

વડોદરાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામે વડોદરા ખાન ખનીજનો સપાટો..... કલેક્ટર સાહેબ અને વડોદરા ભુસ્તરશાસ્ત્રી નીરજ ગામિત સાહેબના માર્ગદર્શન હેઠળ કરી કાર્યવાહી.. બીન અધિકૃત ખનન કરતા ઇસમો સામે ખાન ખનીજ ની લાલ આંખ..... મેસરી નદીના પટ પાસે રેતી ખનન કરતા વાહનો કર્યા જપ્ત..... 2 હિટાચી મશીન તથા 3 ડમ્પર સહિત 1 કરોડ 60 લાખનો મુદામાલ જપ્ત.. ખાન ખનીજ દ્વારા વાહનો નો કબજો લઈ યોગ્ય દંડ આપી આગળની કાર્યવાહી હાથ ધરી..... #charotar_breaking_india #tredignews #newsupdate #vadodranews #desar

Vadodara, Vadodara | Jul 18, 2026