ગત રોજ હિંમતનગર તાલુકાના તાજેતરમાં ચૂંટાયેલ નવનિયુક્ત સરપંચઓ અને સમગ્ર પંચાયત કમિટીના સભ્યએ મારી શુભેચ્છા મુલાકાત કરી ગ્રામ્ય કક્ષાએ વિકાસલક્ષી કામો માટે ની ચર્ચા કરવામાં આવી અને સરપંચશ્રીઓ ને ગામ માં વિકાસના કાર્યો કરવા માટે ની શુભકામનાઓ પાઠવી. સરપંચ ની મુલાકાત દરમિયાન, તાલુકા મંડળ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ હિતેશભાઈ પટેલ,યુવા મોરચા પ્રમુખ રાહુલભાઈ પટેલ, એ.પી.એમ.સી પૂર્વ વાઇસ ચેરમેન રાજુભાઈ પંચાલ,