લુણાવાડા: લુણાવાડા ચાર રસ્તા ખાતે માર્ગ પર પડેલ ખાડા પોલીસ દ્વારા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી
Lunawada, Mahisagar | Sep 4, 2025
મહિસાગર જિલ્લાના લુણેશ્વર ચાર રસ્તા પાસે માર્ગ ઉપર ખાડા પડ્યા હતા અને માર્ગ ઉપર ખાડા પડતા વાહનચાલકોની પણ હાલાકી નો સામનો...