નડિયાદ: સાબર ક્રાઇમની ટીમને મોટી સફળતા મળી,ખાત્રજ પાસે સ્થિત બેંકમાં ખાતા ભાડે આપી કરોડો રૂપિયાનો સાયબર ફ્રોડ કરનાર 5 ઈસમો ઝડપાય
બેંક ખાતાં ભાડે આપી અને લઈને કરોડો રૂપિયાનો સાયબર ફ્રોડ કરનાર 5 ઈસમોઝડપા.પોલીસની તપાસ દરમિયાન અમદાવાદ ખાત્રજની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એક મ્યુલ એકાઉન્ટ મળી આવ્યું, જેમાં દેશભરના લોકો સાથે થયેલા સાયબર ફ્રોડની રકમ તરીકે રૂ. 13 કરોડ 56 લાખથી વધુની રકમ જમા થવાની માહિતી બહાર આવી હતી.આ મામલે નડીઆદ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ ખોટી ભાગીદારી પેઢી બનાવી, નકલી દસ્તાવેજો રજૂ કરી, બેં