મહુવા: મહુવાની ભગવતી-2 સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરની ભગવતી-2 સોસાયટીમાં વરસાદ બાદ પાણી ભરાઈ જતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા આશરે આઠ વર્ષથી વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે દર ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય છે. સોસાયટીમાં બાવળ અને ઘાસ ઉગી નીકળ્યા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે અને તેની સફાઈ કરવાની માંગ કરી છે. સ્થાનિકોના કહેવા મુજબ, પાણી ભરાવાના કારણે સાપ સહિતના જીવજંતુઓ ર