ખેમાણા ટોલનાકા પાસેથી દારૂ ભરેલું પિકઅપ ડાલુ ઝડપાયું, 14 લાખથી વધુના મુદ્દામાલ સાથે બેની અટકાયત
Palanpur City, Banas Kantha | Sep 9, 2025
બનાસકાંઠા એલસીબી દ્વારા ખેમાણા ટોલનાકા પાસેથી દારૂ ભરેલું પિકઅપ ડાલુ ઝડપી લેવામાં આવ્યું છે,14 લાખથી વધુના મુદ્દામાલ...