ખાપટની વૃદ્ધ મહિલા દરિયામાં પડી આપઘાત કર્યો,હાર્બર મરીન પોલીસે બનાવ નોંધ્યો
Porabandar City, Porbandar | Sep 15, 2025
પોરબંદરના ખાપટ કર્મચારી સોસાયટી રહેતા વિજયાબેન અરજનભાઈ જેઠવા નામના વૃદ્ધ મહિલાના પતિ 1 વર્ષ પૂર્વે મરણ પામેલ હોય જે બાબતે મનમાં લાગી આવતા દરિયામાં પડી જતા પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું.આ ઘટના બાદ હાર્બર મરીન પોલીસે બનાવ નોંધ્યો હતો.