વાલિયા: વાલિયા પોલીસે કદવાલી ગામના પુલ ઉપરથી વિદેશી દારૂ ભરેલ કિયા કંપનીની કાર સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
Valia, Bharuch | Aug 31, 2025
વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન બાતમી મળી હતી કે કિયા સોનેટ ફોર વહીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો...