અમદાવાદ શાહપુર વિસ્તારમાં સુપર એપાર્ટમેન્ટ કુંભારવાડા નજીક હુમલો..નજીવી બાબતે લાકડી વડે હુમલો અને કાચની બોટલો ફેંકવામાં આવી. સમગ્ર ઘટનાના સીસીટીવી રવિવારે 9 કલાકે સામે આવ્યા.ફરિયાદીએ શાહપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે