લુણાવાડા: નાસતા ફરતા આરોપીને મહીસાગર પેરોલ ફ્લો શાખા દ્વારા મુનાવાણી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો
Lunawada, Mahisagar | Sep 13, 2025
લુણાવાડા ટાઉન પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુના નો નાસ્તો ફરતો આરોપી મુકેશ બારીયાએ સિંગવડ તાલુકાના મુનાવાણી ગામે છે તેવી...