ધરમપુર: પોંઢા જંગલ તરફ જતા રોડ પર એસટી બસના ડ્રાઇવરએ પીક અપને લેતા બસના ડ્રાઇવર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Dharampur, Valsad | Aug 10, 2025
રવિવારના 2 કલાકે ધરમપુર પોલીસ દ્વારા આપવામાં આવેલી ફરિયાદની વિગત મુજબ તારીખ 9 8 2025 ના રોજ ફરિયાદી રામુભાઈ જમસુભાઈ કડુ...