ભચાઉ અને રાપર ફાયર ટીમ દ્વારા બાલાસર અને રામવાવ ગામે શાળામાં મોકડ્રીલ યોજીને વિદ્યાર્થીઓને આગ દરમિયાન કેવી રીતે બચાવ કરવો તેની પ્રેક્ટીકલ સમજણ અપાઇ હતી.આ મોકડ્રીલમાં શાળાના વિદ્યાર્થીઓને આગના અકસ્માતો દરમિયાન કેવી રીતે પ્રતિકાર કરવો તેની પ્રેક્ટીકલ સમજણ આપવામાં આવી હતી.