જામનગર શહેર: શહેરમાં ગણેશ વિસર્જન સમયે ડૂબી ગયેલા પિતા અને બે પુત્રોની જલારામ પાર્કમાંથી અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તાર ગમગીન બન્યો
Jamnagar City, Jamnagar | Sep 1, 2025
જામનગરમાંક ગઈકાલે ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી ગયેલ પિતા અને બે બાળકો સહીત ત્રણેયની અંતિમયાત્રા નીકળી. પ્રજાપતિ પરિવારના...