નાંદોદ: રાજપીપલા શહેર સહિત નાંદોદ મા આજે જવારા મોટી સંખ્યા મા નિકળયા, કરજણ નદી તથા ઓવારે વિસર્જન કરાયુ.
Nandod, Narmada | Sep 30, 2025 રાજપીપલા શહેર સહિત નાંદોદ મા આજે જવારા મોટી સંખ્યા મા નિકળયા, કરજણ નદી તથા ઓવારે વિસર્જન કરાયુ. આજે નવરાત્રી ના નવમા દિવસે ભાવિક ભક્તોએ જવારા નુ વિસર્જન કરાયુ.