અમીરગઢ: અમીરગઢ સરકારી વિનિમય કોલેજમાં વિશ્વ એડ્સ દિન નિમિત્તે જાગૃતિ વ્યાખ્યાન યોજાયું
અમીરગઢ ખાતે આવેલી સરકારી વિનિમય કોલેજમાં દિવસ નિમિત્તે એન એસ એસ યુનિટ અને સમાજશાસ્ત્ર વિભાગના સંયુક્ત ક્રમે વ્યાખ્યાની યોજાયું હતું આજે મંગળવારે 12:00 કલાકે મળેલી વિગતો પ્રમાણે અમીરગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જાગૃતિ વધારવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.