"womens for campaings" અન્વયે જ્યારે રાજ્ય કક્ષાએથી શુભારંભ કરાયો હતો ત્યારે રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધ્યક્ષ સ્થાને ધોળકા ખાતેથી યોજાયેલ કાર્યક્રમ અન્વયે પાટડી પાલિકા ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવાંમાં આવ્યું હતું જેમાં પાલિકાના ચીફ ઓફિસર, પદાધિકારીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ વૃક્ષારોપણ શહેરી સ્વ-સહાય જૂથોના બહેનોના હસ્તે કરવામાં આવ્યું હતું.