નાંદોદ: ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવાએ રાજપીપળા ખાતેથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે માહિતી આપી.
Nandod, Narmada | Oct 23, 2025 ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવાના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે હવે ગઠબંધનમાં ચૂંટણી લડશે નહીં અને અમે નર્મદા જિલ્લાના છ એ છ તાલુકાઓમાં ઉમેદવારો ઉભા કરીશું અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને થઈ છ તાલુકામાં ઉભા રાખશે અને મજબૂતાઈથી લડશે