ગાંધીધામ નગરપાલિકા ના પૂર્વ નગરસેવક કમલેશભાઈ પરિયાણી દ્વારા આદરણીય પ્રધાનમંત્રીના આહ્વાન પર #vocalforlocal અભિયાન ને સાર્થક કરી પરિવાર સાથે મેન માર્કેટ માં ખરીદી કરી સાથે એક ઉત્તમ ઉદાહરણ પાર પાડ્યું અને સર્વે લોકો ને અપીલ કરી છે સર્વે સ્થાનિક વ્યાપારીઓ સ્થાનિક વિશ્વકર્મા સમાજ ના લોકો થી દિવાળી પર્વની ખરીદી કરીએ