પેટલાદ: રણછોડજી મંદિર વિસ્તારમાં ગણેશ આગમનનો ભવ્ય વરઘોડો નીકળ્યો, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
Petlad, Anand | Aug 18, 2025
રવિવારે સાંજના સમયે વિવિધ વિસ્તારોમાં ગણેશ આગમનને લઈને વરઘોડા નીકળ્યા હતા. રાત્રિના સમયે રણછોડજી મંદિર વિસ્તારમાં ગણેશ...