કાલાવાડ: ઘેરાફોડ ચોરીમાં ગુનામાં ૧૫ વર્ષથી ફરાર આરોપી મુંબઈથી પકડાયો
વર્ષ ૨૦૧૧મા કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમા ઘરફોડ ચોરીના નોંધાયેલ ગુન્હામા છેલ્લા ૧૫ વર્ષથી લિસ્ટેડ નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના મુંબઇ શહેર મીરા ભાયન્દર કાશીગાવ ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જામનગર..