સાવલી: સાવલીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વ પર વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગી નું બહુમાન કરાયું
Savli, Vadodara | Aug 15, 2025
વડોદરા જિલ્લા કક્ષાનો 79 માં સ્વતંત્ર પર્વની ઉજવણી સાવલી ખાતે કરવામાં આવી હતી વડોદરા જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા એ આનબાન...