દસાડા: પાટડી કડવા પાટીદાર હોલ ખાતે યોજાયો તાલુકા કક્ષાનો એક દિવસીય રવિ કૃષિ મેળો
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં પાટડી શહેરમાં આવેલ કડવા પાટીદાર હોલ ખાતે તાલુકા કક્ષાનો રવિકૃષિ મેળો યોજાયો પંચમહાલ ગોધરા ખાતેથી મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીના હસ્તે વર્ચ્યુલી લોન્ચિંગ કરવામાં આવ્યું ત્યારે પાટડી ખાતે ધારાસભ્ય અને નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં ખેડૂતો અને સરકારી અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.