મોરવા હડફ પોલીસની ટીમે ચોપડા બુઝુર્ગ ગામે રહેતો મુકેશભાઈ પગીના ઘરેથી ભારતીય બનાવટના પ્લાસ્ટિકના. વિદેશી કવાટરીયા નંગ 2 જેની કિ.186 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન મુકેશભાઈ ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેની માહિતી તા.13 જાન્યુઆરી મંગળવારના રોજ રાત્રે 10 કલાકે ઓનલાઇન FIR ના માધ્યમથી મળવા પામી હતી