Public App Logo
Jansamasya
National
Delhi
Digitalindia
Pmmsy
Matsyasampadasesamriddhi
Fitwithfish
Fisheries
Nfdp
Didyouknow
Constitutionday
Samvidhandivas
Indianconstitution
Fidfimpact
Kisancreditcard
Valueaddition
South_delhi
North_delhi
Vandemataram
Dahd
West_delhi
North_west_delhi
Haryana
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri

લીંબડી: ગુજરાત રાજ્ય મા દારૂ અને ડ્રગ્સ ના દુષણ ને નાથવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ની લડતના સમર્થન ના પડઘા લીંબડી માં પડ્યા

Limbdi, Surendranagar | Nov 28, 2025
લીંબડી ખાતે ગુજરાત રાજ્ય મા દારૂ અને ડ્રગ્સ નુ દુષણ નો વેપલો થતો બંધ કરાવવા વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ તંત્ર અને સરકાર સામે લડત માંડી છે ત્યારે લીંબડી ખાતે પણ સુરેન્દ્રનગર જિલ્લા ભીમ આર્મી સેના ની આગેવાની હેઠળ આગેવાન અને કાર્યકરો એ 28 નવેમ્બર સાંજે ચાર વાગે લીંબડી સેવા સદન કચેરી ખાતે પહોંચી નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા.

MORE NEWS