દસાડા: દસાડા માં વડગામ ના BLO અને સુપરવાઇઝર ને તેઓના ઉત્તમ અને સમર્પિત કાર્ય બદલ પ્રાંત અધિકારી દ્વારા સમ્માનિત કરાયા
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલ વડગામ ના બુથ નંબર 45 ના blo કમલેશભાઈ રાઠોડને અને સુપરવાઇઝર નરેશભાઈ વઢેર ને તેઓની ઉત્તમ અને પ્રશંશનિય સમર્પિત કાર્ય કરવા બદલ પાટડી ના પ્રાંત અધિકારી મિલન રાવ અને મામલતદાર હરેશભાઈ અમીન દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા હતા.