ભચાઉ: ભચાઉ નજીક આવેલ જેગવાર કંપનીના વિરોધ આંદોલન બાબતે સુરેશ કાંઠેચાએ પ્રતિક્રિયા આપી
Bhachau, Kutch | Nov 15, 2025 ભચાઉ તાલુકાના નવાગામ નજીક આવેલ જેગવાર કંપનીનો સ્થાનિક કામદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે બાબતે ભીમા કોરેગાવ સેનાના સંસ્થાપક સુરેશ કાંઠેચાએ પ્રતિક્રિયા આપી હતી