મહુવા: ખાટસુરા ગામે આમ આદમી પાર્ટીની સભા, ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો
આ સભામાં આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં ગામજનો, કાર્યકરો તેમજ ઉમેદવારો હાજર રહ્યા હતા. સભા દરમિયાન પાર્ટીના વિચારો, વિકાસના મુદ્દાઓ અને આવનારી ચૂંટણી માટેની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે વધુમાં વધુ લોકો સુધી પાર્ટીની નીતિઓ પ