રાજકોટ: શહેરમાં ફરી ગુંડાગર્દીનો માહોલ જોવા મળ્યો, ગોંડલ રોડ પર ત્રણ શખ્સો દ્વારા છરી અને પાઇપ વડે એક શખ્સને ઢોર માર મરાયો
Rajkot, Rajkot | Sep 3, 2025
શહેરના ગોંડલ રોડ પર આવેલ રાજુ પાઉંભાજી નજીક ગત મોડી રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ ત્રણ શખ્સો દ્વારા છરી અને પાઇપ વડે એક...