ભચાઉ: લાકડિયા ગામે ખરતાળાવાંઢમાં સોલાર પ્લાન્ટમાંથી 2.38 લાખના કેબલની ચોરી
Bhachau, Kutch | Oct 6, 2025 ભચાઉ તાલુકા લાકડિયા ગામે આવેલ ખરતાળાવાંઢમાં પ્લાન્ટમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ સોલાર પ્લાન્ટમાંથી 2.38 લાખના કેબલની ચોરી કરી હતી. બનાવને પગલે લાકડિયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.