જામનગર શહેર: અંધાશ્રમ ફાટક નજીક યુવાનની હત્યાનો મામલો, DySP એ વિગતો આપી
જામનગરમાં યુવાનની હત્યાનો મામલો, શહેરના અંધાશ્રમ ફાટક નજીક આવેલ આવાસનો બનાવ, 37 વર્ષીય મુકેશ કાપડી નામના યુવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા મારી નિપજાવાઈ હત્યા, ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે ખૂની ખેલ ખેલાયો, ત્રણ શખ્સોએ હત્યા કરાઈ હોવાનું આવ્યું સામે, આરોપી રમેશ ગુજરીયા, મિલન ગુજરીયા અને અજય કોળીની પોલીસે કરી ધરપકડ