હિંમતનગર: મુડેટી સંસ્કૃત પાઠશાળા ખાતે 111 બ્રાહ્મણ દ્વારા સવા લાખ મહામૃત્યુંજય પાઠ કરાયા:સાંસદ શોભનાબેને આપી પ્રતિક્રિયા
ભારત દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ની ઉજવણી સમગ્ર ભારત ભરમાં થઈ રહી છે ત્યારે સાબરકાંઠા જીલ્લાના સાંસદ શોભના બારૈયા દ્રારા વિકસિત ભારતના શિલ્પકાર,સનાતન સંસ્કૃતિના સંવાહક અને દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ જીવન માટે ઇડર તાલુકાના મુડેટી સ્થિત શ્રી ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આયોજિત ૧૧૧ બ્રાહ્મણો દ્વારા સવા લાખ મહા મૃત્યુંજય જાપ યોજાયા હતા જેમાં જીલ્લા સાંસદ સહિત મોટી સંખ્ય