રાજકોટ દક્ષિણ: નીલ સીટી ક્લબ આયોજિત રાસ મહોત્સવમાં થયેલ બબાલ મામલે બજરંગ દળે નિવેદન આપ્યું
ગઈકાલે રાત્રે નીલસીટી ક્લબ આયોજિત રાસ મહોત્સવમાં થયેલ બબાલ મામલે આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ બજરંગ દળના વડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઇન્દ્રનીલ ભાઈએ આપેલ દરેક ધમકીનો જવાબ તેઓ આપી શકે છે. સ્થળ અને સમય ઇન્દ્રનીલભાઈ નક્કી કરશે ત્યાં બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચી જશે.