લીલીયા: સાવરકુંડલાનો ઐતિહાસિક વિકાસપ્રયાણ: ૫ નવી ST બસ સેવા સાથે પરિવહનમાં ક્રાંતિ
Lilia, Amreli | Dec 1, 2025 સાવરકુંડલા–લીલીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયાસોથી સાવરકુંડલા ST વિભાગમાં ૫ નવી બસ સેવાનો શુભારંભ થયો. નવી બસો શરૂ થતાં લાંબા રૂટે મુસાફરી કરતાં નાગરિકોને આરામદાયક, સુરક્ષિત અને સરળ પરિવહનની મોટી સુવિધા મળશે. કાર્યક્રમમાં ST અધિકારીઓ, ભાજપના હોદ્દેદારો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા.