તળાજા: બોરલા ગામમાં ગુમ થયેલા વિનુભાઈ ગોહિલનો મૃતદેહ કૂવામાંથી મળ્યો,
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. આજરોજ તારીખ 22 એપ્રિલ 2026, બુધવારના સાંજે અંદાજે 6 વાગ્યાના સમયે, છેલ્લા પાંચથી છ દિવસથી ગુમ રહેલા વિનુભાઈ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ, વિનુભાઈ ગોહિલ અચાનક ગુમ થઈ જતા પરિવારજનો અને ગ્રામજનો દ્વારા તેમની શોધખોળ ચાલી રહી હતી. આ દરમિયાન આજે બોરલા ગામ નજી