નડિયાદ: ખેડા LCB પોલીસ ના કસ્ટડી માંથી નાસી છૂટેલો આરોપી ઝડપાયો..
ખેડા LCB પોલીસ ના કસ્ટડી માંથી નાસી છૂટેલો આરોપી ઝડપાયો નડિયાદ તાલુકા ના ઉતરસંડા ગામે એક ફાર્મ હાઉસમાં છુપાયો હતો આરોપી ઉત્તરસંડા પટેલ વાડી રોડ પર આવેલા કુલેશ્વરી મંદિર પાસે ના એક ફાર્મ હાઉસમાં છુપાયો હતો આરોપી આજરોજ ખેડા એલસીબી એ બાતમીના આધારે આરોપી ને દબોચ્યો. વધુ કાર્યવાહી માટે નડિયાદ LCB પોલીસ કચેરી એ લઈ જવામાં આવ્યો.