ચુડા પોલીસ સ્ટેશને 21 જાન્યુ સવારે 7 કલાકે મળતી વિગતો મુજબ રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર ચુડા પોલીસ સ્ટેશનની હદમાં નવી મોરવાડ ના ઓવરબ્રીજ ઉતરતા વોચમાં ઉભેલા LCB ટીમના કૃણાલસિંહ બાલુભા રાણા તથા તેમની ટીમે બાતમી આધારિત ટ્રક થોભાવી સોયાબીન કોથળા ની આડ માં ઇંગ્લિશ 4360 તથા ટ્રક અને મોબાઇલ ફોન એમ કુલ રૂ.70. 26 લાખનો મુદામાલ કબજે કરી ટ્રક ચાલક જગાભાઇ રીણાભાઇ રબારી ની ધરપકડ કરી છે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.