આણંદ: આણંદ-સોજીત્રા રોડ સહિત વિવિધ વિસ્તારોમાં ગરબાની રમઝટ જામી
Anand, Anand | Sep 24, 2025 આણંદ શહેરમાં આણંદ-સોજીત્રા રોડ સહીતે વિવિધ વિસ્તારોમાં ગરબાના ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં યુવાનો કરવામાં જોડાઈ રહ્યા છે. મોડી રાત સુધી યુવાનો ગરબાની રમઝટ જમાવી રહ્યા છે.